Abtak Media Google News

પ્રેમને શબ્દોની પારિભાષામાં બાંધી નથી શકાતો. પ્રેને તો માત્ર અનુભવી શકાય છે. આ એક એવું બંધન છે જે બે વ્યક્તિને ખુબજ ગાઢ લાગણીથી જોડે છે. પ્રેમ સરળતાથી થયી તો જાય છે પરંતુ એટલી સરળતાથી ખતમ નથી થયી શકતો . એવું કહેવાય છે કે જીવનમાં પ્રેમ એકજ વાર થાય છે. જેની સાથે પહેલી વાર પ્રેમ થાય છે તે વ્યક્તિ દિલ દિમાગ પર એવી રીતે છવાઈ જાય છે કે એને ભૂલવું અશક્ય જેવુ થયી જાય છે. કિશોરાવસ્થામાં હોય ત્યારથી જ છોકરા છોકરોઓ પ્રેમમાં પડે છે.

Love Againએ સમયે રોમાંટીક ગીતો અને ફિલ્મો જોઈને પ્રેમની દુનિયામાં ખોવાઈ જાય છે. તે સમય દરમિયાન સાચા પ્રેમની શોધમાં શરૂ થયી ગયી હોય છે. કારણકે પ્રેમ રોગ થયા પછી પોતાના પ્રેમીથી જેટલી નિકટતા હોય એટલુજ સારું લાગે છે. પહેલા પ્રેમની કેટલીક એવી વાતો તમને આજે પણ યાદ હોય છે અને સારી પણ લાગતી હોય છે.  પહેલા પ્રેમ દરમિયાન જોયેલા સપનાઓ ખુબજ સુંદર હોય છે . અને એટલેજ પહેલા પ્રેમે જે ઊંડી લાગણીઓ બાંધી હોય છે એને ભૂલવો અઘરો થાય છે.

1.Jpg?I10C=Img

બીજું કારણ જોઈએ તો આ જીવનની એવી લાગણી હોય છે જેનો અનુભવ પહેલીવાર થયો હોય છે અને પહેલા પ્રેમમાં બ્રેકઅપ બાદ બીજી વ્યકિ સાથે જ્યારે પ્રેમ દર્શાવવા જઈએ છે તો પણ પહેલા પ્રેમની એ લાગણીઓ યાદ આવ્યા વગર રહેતી નથી. અને એની સાથે જ તુલના થાયા કરે છે. વિચારો આવ્યા કરે છે ક આના પ્રેમમાં અને એના પ્રેમમાં શું તફાવત અને સરખું છે? અને એટલે જ પહેલી વર્ના પ્રેમ પછીનો પ્રેમ થોડો નીરસ લાગે છે. જેના પરિણામ સ્વરૂપ પહેલા પ્રેમની યાદ આવવા લાગે છે અને એને ભૂલી નથી શકતા.

xFcce4373 8D40 4347 864F Bcaee2001Ddd(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.