Abtak Media Google News

ધોરાજીના ગેલેકસી ચોક પાસે આવેલ કપડાના શો-રૂમમાં વહેલી સવારે અંદરથી ધુમાડાઓના ગોટેગોટા નિકળતા આ અંગે ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટરના વિનુભાઈ અને હરીભાઈ વૈષ્ણવ સહિતનાઓએ શો-રૂમમાં આગ લાગી ત્યાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ હતો. આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ ચોકકસ કારણ જાણવા મળેલ નથી અને બનાવ વખતે વહેલ સવારે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.