Abtak Media Google News

કોકાકોલા અને પેપ્સીએ સોફ્ટ ડ્રિંક્સના એવા જાણીતા નામ છે જે નાણાથી લઈ મોટા સૌકોઈની પસંદગીના પીણાં બની ચૂક્યા છે. પરંતુ અહી આ પીણાં સ્વાસ્થ્યને નુક્ષંકારક હોવાથી ભારતીય સ્વદેશી પીણાંઓએ આ બને વિદેશી ઠંડા પિનની બજારને મત આપી છે. સ્વદેશી પીણાં જેમાં ઓછું શુગર લેવલ અને નેચરલ ફ્રૂટ જ્યુસનું પ્રમાણ વધુ રહે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવાથી ભારતીયો સ્વદેશી પીણાં તરફ વળ્યા છે.

સ્વદેશી પીણાંને લોકપ્રિય બનાવમાં આપણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત પણ રંગ લાવી છે. જે રીતે સ્વદેશી પીણાં બનાવતી  કંપનીઓને વડા પ્રધાને પોતાના પિનામાં 5% ફ્રૂટ જ્યુશ ઉમેરવાનો આગ્રહ કર્યો. જેનાથી ખેડૂતો અને જાણતા બંનેને ફાયદો થાય અને વડાપ્રધાન આ પહેલને આગળ વધારવા સૌ પ્રથમ વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીએ પ્રમોટ કરી જેને આગળ જતાં દેશની વિવિધ કંપનીઓએ પણ આવકાર્ય છે. જેના પરિણામ સ્વરૂપ આજે 2014-16ના વર્ષ દરમ્યા કોકાકોલનું 2.5% માર્કેટ ડાઉન થયું જ્યારે પેપ્સીનું 1.2% માર્કેટ ડાઉન થયું છે. ત્યારે કાર્બોનેટેડ બેવરેજીસનું 51% થી 46% ડાઉન થયું છે. જ્યારે વિદેશી પીણાંની કંપનીઓએ માર્કેટમાં ટકી રહેવા સામ, દામ, દંડ ,ભેડેની નીતિઓ અપનાવી ચૂક્યું છે. છતાં ભારતમાં તેના માર્કેટ ડાઉન થયા છે. અને લોકો સ્વદેશી કંપનીઓ તરફ વળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.