Abtak Media Google News

સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ

નવાગઢ પોરબંદર હાઈવે ઉપર મનીષા ફેલ્ટ પાસે સીફટ કાર લઈ ને જય રહેલા ગોડલના યુવક હાર્દિક જયેન્દ્રભાઈ ખુટ તેમજ તેમના ભાવી પત્ની હર્ષબેન અશોક ભાઈ રાદડીયા રહે જામકંડોરણા કારમા જયરહીયા હતા ત્યારે નવાગઢ મનીષા ફેલ્ટ પાસે અચાનક કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરના ડીવાયડર સાથે અથડાઈને ડીવાયડર ઉપર ચડીજતા હર્ષબેન નુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ તેમજ યુવક હાર્દિક ને ગંભીર ઈજા પોહચતા જેતપુર સીવીલ હોસ્પિટલ ખશેડવામા આવેલ છે આ બનાવની જાણ જેતપુર પોલીસ ને થતા તુરંત ઘટના સ્થળે પોહચી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.