Abtak Media Google News

ટુર્નામેન્ટમાં ૧૬૯ ગોલ કરતા ફ્રાન્સના બેન્ઝામીન

ફાન્સના બેજામિન પવાડના આર્જેન્ટિના સામેના પોતાના શાનદાર પ્રદર્શનને કારે ૨૦૧૮ ના વર્લ્ડ કપ ગોલ ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો છે. રર વર્ષના ડિફેટરને બુકાસ ટુર્નાડિઝ ફ્રાન્સ પર ડાબા પગે ૫૭ મીનીટમાં ધના ધન ગોલ કર્યા જેમાં ચેમ્પિયન  બનેલા ફ્રાન્સને અંતિમ ૧૬ મુકાબલામાં આર્જેન્ટિનાએ ૨-૨ ની બરાબરી હાંસલ કરી દીધી અને ત્યારબાદ ટુર્નામેન્ટનો ૪-૩ થી જીતી પણ લીધી.

પવાર્ડના શાનદાર પર્ફોમેન્ટને કારણે લોકોનું સમર્થન મળ્યું જેથી તે ટુર્નામેન્ટના ૧૬૯ ગોલમાંથી સર્વશ્રેષ્ઠ ગોલનો પુરસ્કાર જીત્યા

આ માટે તેણે કોલંબિયાના મિડ ફીલ્ડર જુઆન વિકેટરો અને કોએશિયા ના લુકા મોહરિચના પ્રયાસની ચુનૌતી મળી મહત્વનું છે કે ૧પ જુલાઇએ રમાયેી ફીફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ક્રોએશિયા ને હરાવીને ફ્રાન્સ વિશ્ર્વકપ ચેમ્પિયન બન્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.