Abtak Media Google News

ઓનસાઈટ ઓડબલ્યુસી મશીની કમ્પોસ્ટીંગ મોબીટ્રેશ વાહન જે તે સ્ળ પર જઈને કચરાનો નિકાલ તો કરે છે સો ખાતર પણ બનાવી આપે છે: પ્રયોગ શરૂ

શહેરમાં જ્યાં જથ્થાબંધ માત્રામાં ઘન કચરો ઉત્પન્ન થાય છે ત્યાં સ્ળ પર જ તેનો નિકાલ ાય અને આ પ્રક્રિયાની જ એક બાયપ્રોડક્ટ રૂપે ખાતર પણ બને તેવી પ્રાયોગિક વ્યવસનું આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

એસડબલ્યુએમ રુલ્સ-૨૦૧૬ શહેરમાંથી ઘન કચરાનો નિકાલ કરવો આવશ્યક છે ત્યારે શહેરમાંી બલ્ક વેસ્ટ જનરેટર જેવા કે હોટેલો, રેસ્ટોરન્ટ, કેન્ટીન, વાડી, ધાર્મિક સ્ળો, શૈક્ષણીક સંકુલો, હોસ્ટેલ, માર્કેટ, હોકર્સ ઝોન અને સ્માર્ટ સોસાયટી વિગેરેમાંથી ઉત્પન્ન તો ઓર્ગેનિક વેસ્ટ (ભીનો કચરો) સ્ળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ તેમનો કચરાની નિકાલ જે તે બલ્ક વેસ્ટ જનરેટર દ્વારા જાતે કરવાનો ફરજીયાત છે. જેને ઘન કચરાની ડીસેન્ટ્રલાઇઝડ પ્રોસેસિંગ પધ્ધતિ કહેવાય છે. જેના આયોજનનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી પેઢી એક્સેલ ઇન્ડ. મારફત પ્રાયોગીક ધોરણે આજી શરૂ કરવામાં આવેલ છે.

મોબીટ્રેશ વ્હીકલ જે તે જગ્યાએ જઈને ગાડીમાં મુકવામાં આવેલ ઓર્ગેનિક વેસ્ટ ક્ધવરટર મશીનમાં જ પ્રોસેસ કરી ખાતર બનાવાવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેનાથી ઘન કચરાનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તા ડમ્પિંગ સાઇટ પરનું ભારણ ઘટશે અને પ્રદુષણમાં ઘટાડો શે અને ઘન કચરામાંથી ઓર્ગેનિક ખાતર મેળવી શકાશે અને જેનો ઉપયોગ નગરજનો પોતાના બગીચામાં કરી શકશે. સમગ્ર શહેરમાં આ વ્યવસ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.