Abtak Media Google News

ગણેશા સ્પીકસ…

કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ: અંતિમ શ્વાસ સુધી બહાદુરીથી લડ્યા

દેશના સુપ્રસિધ્ધ જયોતિષી બેજાનદારૂવાલાએ શુક્રવારે ૧૦ વર્ષની વયે  ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લઇને આફાની દુનિયાના અલવિદા કરી હતી. દારૂવાલાને ન્યુમોનિયા અને બ્રાઇનહાઇપ્રોકસિયાની તકલીફની સારવાર આપવામાં આવી રહી હતી. જો કે, પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા તેમને કોવિડ-૧૯નદ રિપોર્ટ પોઝેટિવ આવતા અમદાવાદ ડો. દ્વારા જાફી કરવામાં આવતી યાદીમાં તેનનુ નામ સામેલ કરાયુ હતું તે યોધ્ધા હતાં અને છેલ્લી શ્ર્વાસ સુધી તે બહાદુરીથી લડતા રહ્યા અને તેમને વિશ્ર્વાસ હતો કે કોરોના દૂર થશે જે.

તેમના પુત્ર નંસ્તુર દારૂવાલાએ જણાવ્યુ હતુ કે ભારત ગરીબી અને બેરોજગારીના આ સમયશાળમાંથી હ્રિનીશ પક્ષીની જેમ બેઠું થશે. અને આગામી વર્ષ ભારત માટે ઉન્નતિનુ હશે. જયોતિષી દારૂવાલાના નિધન સમાચાર તેમના મિત્રો અને પરિચિતોમાં શોક ફેલાવ્યો હતો દારૂવાલાના નજીકના મિત્ર બહેરામ મહેતાએ જણાવ્યુ હતુ કે તેમણે મને તેમના પુત્રની જેમ રાખ્યો હતો તેઓ કહેતા હતા કે જો તે મુખ્ય પામે તો તેમના હાથે તેમના અંતિમ સંસ્કાર કરવા પરંતુ લોકડાઉનના કારણે તે શકય નથી. બન્યુ મને તેનુ બહુ દુ:ખ છે.

હેમાંગ પંડિતે જણાવ્યુ હતુ કે દારૂવાલાના મૃત્યુના સમાચાર આઘાત જનત અને અસહય હતાં. તેમની ખોટ કયારેય નહી બુરાઇ. તેમની સ્મૃતિ ગણેશ વચનના માધ્યમથી જીવંત રાખશે. એપ્રિલના બીજા અઠવાડિયામાં સોશ્યલમિડિયા પર વિડિયો મુકીને બેજાન દારૂવાલાએ કોરોનાની આ સમસ્યા એપ્રિલ-મે સુધી રહેશે. ૨૧મી મે પછી આરોગયાળો ગણેશજીના આર્શિવાદથી દૂર થશે જયોતિષ ધર્મેશ જોષી સાથેના આ વિડિયોમાં મે મહિના પછી પરિસ્થિત રાબેતા મુજબ થઇ જશે. તેવો નિદેશ આપ્યો હતો. અમદાવાદનો યુવાન પારસીકે કોમર્સ કોલેજમાં આપતા હતાં. ત્યાર પછી મુંબઇ આવ્યા. તે ગમ્મતથી લઇ કવિતા અને સાહિત્યમાં રૂચી ધરવતા બેજાન ઉસ્વાભાવે સરળ અને તેમની સરળતાને કારણે તેઓએ સમગ્ર વિશ્ર્વના લોકોના દિલ જીતી લીધાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.