Abtak Media Google News

વેલફેર સોસાયટીના અઘ્યક્ષ સંઘ્યાબેન ગેહલૌત તથા રીટાબેન કોટક દ્વારા પ્રયાસ

વેલફેર સોસાયટીના અઘ્યક્ષ સંઘ્યાબેન ગેહલોત તથા રીટાબેન કોટકના સંયુકત ઉપક્રમે પોલીસ પરીવારની મહીલાઓ પોતે ઓઘૌગિક ક્ષેત્રે આગળ વધી શકે તે ઘ્યેય સાથે એકઝીબીશન ક્રમ સેલનું પારિવારિક આયોજન પોલીસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવ્યું છે જેમાં ૪૦ થી વધુ સ્ટોલમાં અવનવી ડીઝાઇનના કપડા, ફુડ, જવેલરી વગેરે રાખવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં બહોળી સંખ્યામાં મહીલાઓ ઉમટી પડી હતી. Vlcsnap 2018 07 07 13H04M20S42

અબતક સાથેની વાતચીત દરમ્યાન સંઘ્યાબેન ગહેલોતે જણાવ્યું હતું કે પોલીસ હેડ કવાર્ટરમાં મે આજ અને કાલ બે દિવસ માટે એકઝીબીશન કરાવ્યું છે. પોલીસ પરીવારની મહીલા માટે સ્પેશીયલ કરાવ્યું છે. તેમને એક એકસપોઝર મળે ઘણી વસ્તુઓ એક જગ્યાએ જોવા મળે અમારા આ એકઝીબીશનમાં પોલીસ પરીવારની બહેનોએ પણ ભાગ લીધો છે.

Vlcsnap 2018 07 07 13H05M17S106

અને મારી ઇચ્છા છે કે અત્યાર છે તેનાથી વધારે લોકો આવે અને તેમાં રીતાબહેનનો પણ સપોર્ટ રહ્યો છે. બહારથી પણ ઘણી ખરી મહીલાઓએ આવીને પોતાનો સહયોગ આપ્યો છે. તેના કારણે જ આટલું સારુ એકઝીબીશન થઇ શકયું છે. અને ઇચ્છા છે કે એકઝીબીશન ખુબ જ સારુ ચાલે અને ખાસ કરીને ઇચ્છીક કે પોલીસ પરીવાર માટે કર્યુ છે. તો સૌથી વધારે લાભ તેને મળે અને તેને વધારે ને વધારે એકસપોઝર મળી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.