Abtak Media Google News

તાજેતરમાં એનસીસીસીએટીસી કેમ્પનું આયોજન પ્રાસંલા ખાતે કરવામાં આવેલું હતું.જે ૧૦ દિવસના કેમ્પમાં મોદી સ્કુલની વિદ્યાર્થીની ઓએ ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન થતું હોય,તેમાં સોલો શોંગની હરિફાઈમાં ઝાલા સુરભીબાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉત્કુષ્ટ દેખાવ કર્યો  હતો. તેમજ કયુએટો શોંગ હરિફાઈમાં સુરભીબા અને પંડયા કુપા બંનેએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું.  બંને વિદ્યાર્થીની ઓની સિદ્ધીને   શાળાના ટ્રસ્ટી ર્ડા.આર.પી. મોદી, પ્રિન્સી પાલ તથા શાળા પરિવાર દ્વારા બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.