Abtak Media Google News

લોકડાઉનના કારણે સ્થગિત થયેલી 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત થઇ ગઇ છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને CBSE બોર્ડની પરીક્ષા વિશે જાણકારી આપી હતી.

કેન્દ્રીય મંત્રી નિશંકે શુક્રવારે કહ્યું- લાંબા સમયથી CBSEની 10મા અને 12મા ધોરણની બાકીની પરીક્ષાઓની તારીખની રાહ હતી. આજે આ પરીક્ષાઓની તારીખ 1.07.2020થી 15.07.2020 વચ્ચે નક્કી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.