તમે કાઈ જોયું ??? તો જોઈ લ્યો એક વાર આને કહેવાય રંગીલા રાજકોટવાસીઓ….

heavy traffic at aji dem rajkot
heavy traffic at aji dem rajkot

નવા નીર આવતા રાજકોટવાસીઓ આ આનંદને માણવા આજી ડેમ ખાતે આજે પહોચી ગયા હતા વધામણાં કરવા. એક તો રવિવાર અને તેમાં પણ રંગીલા રાજકોટવાસીઓ પછી કાય ઘટે ???

આ દરમિયાન આજી ડેમ ની બહાર આજી ડેમ ચોકડી ખાતે મોટા પ્રમાણ માં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેમાં 1 કિમી જેટલી ટ્રાફિક ની લાંબી લાઈન જોવા મળી રહી હતી.. બહાર ગામ થી આવતી બસોને તેમજ મુસાફરોને ખૂબ જ તકલીફ થઈ હતી.. જુઓ આ વિડીયો અને આજી ડેમ ના ફોટોગ્રાફ્સ…

Loading...