Abtak Media Google News

શું આપ પણ સુંદરતા મેળવવા આ ભૂલો કરો છો…?

સુંદરતા એ નારીનું આભૂષણ છે. પરંતુ સુંદરતા એ કુદરતી આભૂષણ છે છતાં અત્યારનાં યુગમાં યુવતીઓ સુંદરતા વધારવા અનેક ઉપાયો અપનાવે છે. પરંતુએ ઉપાયો ફાયદો કરેના કરે પરંતુએ નુકશાન જરુર કે છે તો આવો જોઇએ કેટલાંક એવા ઉપાયો જે ભુલ સમાન છે.

– હોટ શાવર : હોટ શાવર શરીરનાં કુદરતી જરુરી ઓઇલને નષ્ટ કરે છે જેના કારણે ત્વચા સૂકી થાય છે અને ખંજવાળ, લાલાશ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે.

– મેકઅપ બ્રશની જાણવણી : મેકઅપ બ્રશને વારે વારે ઉપયોગમાં લેવાથી તેને સાફ કરવામાં પણ સમય જાય છે. અને એટલે જ તેમાં વધુને વધુ બેક્ટેરીયા જમા થતા જાય છે જે સ્કિન માટે નુકશાનકારક સાબિત થાય છે.

Beauty Tips
beauty tips

– કંડિશનરનો યોગ્ય ઉ૫યોગ : કંડિશનર વાળને સ્મુધ અને ચમકિલા બનાવે છે. પરંતુ કેટલાક લોકો તેને પાથીમાં પણ લગાડે છે.  જેનાથી વાળ ખરવાની સમસ્યા પણ વધે છે.

Images 8
beauty tips

– તડકામાં સનસ્ક્રિનની જરુરીયાત : તડકાનાં કારણે ત્વચાને ખાસુ નુકશાન થાય છે અને એટલે જ તડકામાં નીકળતા પહેલાં  સનસ્ક્રિન લગાવવું હિતકારી સાબિત થાય છે.

Beauty Tips
beauty tips

– ખીલની પરેશાની : ખીલથી પરેશાન લોકો તેને ફોડી નાંખે છે. પરંતુ બ્લેક હેડ્સ અને ખીલને ફોડવાથી તેનો ત્વચા પર દાગ રહી જાય છે. એટલે તેવું કરવું યોગ્ય નથી.

Acne Woman T(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.