વિધાનસભાની ચૂંટણીના મતદાન દરમિયાન અને મત ગણતરી દરમિયાન રાજકોટ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બનવા દીધો ન હોવાથી જિલ્લા ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડેએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત સહિતના પોલીસ સ્ટાફની કામગીરી બિરદાવી હતી.
Loading...