ભચાઉ નજીક જસાપર વાંઢ માં ૫.૭૨ લાખના  મુદ્દા માલ સાથે આઠ શકુનીઓ ઝડપાયા

ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને જિલ્લામાં ાજ્ઞિદશતશજ્ઞક્ષ અને જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે કરવામાં આવતી કાર્યવાહીમાં પાકી બાતમીના આધારે એલસીબીએ ધીરજલાલ ચુનીલાલ વ્યાસ રહે હળવદ વાસુદેવ ભીખાભાઈ દલવાડી રહે હળવદ તાજ મહમદ અલી મોહમ્મદ રહે મોરબી ઇતિહાસ મુસાભાઇ રહે માળીયા અરવિંદ ઘનશ્યામભાઈ ચાવડા રહે હળવદ અજીત સોમાભાઈ ગોહિલ રહે હળવદ ઉપેન્દ્ર રતિલાલ તેરવાડીયા રહેતી કર તાલુકો હળવદ તથા હાથી મામદ કાયા રહે જસાપર વાંધો તાલુકો ભચાઉ ને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી કુલ ૩૧૭૨૦ રોકડ કાર એક ૫ લાખ તથા મોબાઈલ નંગ ૮ ૪૦૫૦૦ એમ કુલ મળીને ૫૭૨૨૨૦ નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ સાથે પકડી પાડેલા તમામ આરોપીઓને સામખયારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતાઓ છે

Loading...