Abtak Media Google News

દામનગર અને લાઠી શહેર માં મુસ્લિમો દ્વારા ઈદ ઉલ ફીત્ર ની શાનદાર ઉજવણી ઠેર ઠેર હિન્દૂ મુસલમો ગળે મળી ઈદ મુબારક કરતા જોવા મળ્યા

દામનગર અને લાઠી શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજે ઈદ ઉલ ફીત્ર ની શાનદાર ઉજવણી કરી હતી શહેર માં ઠેર ઠેર ઈદ મુબારક દેતા દ્રશ્યો હિન્દૂ મુસ્લિમ ગળે મળતા દ્રશ્યો જોવા મળ્યા હતા દામનગર અને લાઠી શહેર માં ઈદ ઉલ ફીત્ર ની નમાજ અદા કરી શહેર માં ઠેર ઠેર ઈદ મુબારક કરતા હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ની કોમી એકતા ઓ દર્શનીય નઝારો જોવા મળ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.