Abtak Media Google News

ઇશ્ર્વરે શારિરીક સક્ષમતા આપી હોવા છતાં પોતાની અણઆવડતને કારણે નસીબને દોષ દેતા લોકો માટે તસ્વીરમાં દેખાતો યુવક પ્રેરણારુપ છે. પોતાના પગે ઉભા રહેવામાં પણ અસક્ષમ યુવક ટ્રોલીના સહારે કારનું પંકચર કામ કરીને પેટયું રોળવે છે. ત્યારે શારિરીક રીતે સક્ષમ હોય તેવા લોકો મહેનત કરવાને બદલે ભીક્ષાવૃત્તિ કરતાં હોય તેવા અનેક દ્રશ્યો રોજીંદા જીવનમાં જોવા મળે છે. આ દિવ્યાંગ યુવાન સાથે કુદરતે અન્યાય કર્યો છે છતાં હસતા મોઢે કોઇપણ જાતની હમદર્દીની અપેક્ષા વગર મહેનત કરીને ઘરનું ગુજરાન ચલાવે છે જેમાંથી સામાન્ય લોકોએ પ્રેરણા લેવા જેવી છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,    

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.