Abtak Media Google News

ઇડરમાં ગઈ કાલના હત્યાના બનાવને લઈ આજે વહેલી સવારે લોકોનું ટોળું રસ્તા પર ઉતર્યું.ઇડરમાં પોતાના મિત્ર દ્વારા મિત્રની કરાઈ હત્યા.ઇડર તાલુકાના ફાગોલગામના ઠાકોર ના યુવાનને પોતાના મિત્ર દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો.આ મિત્રો યુ-ટ્યૂબની ફિલ્મ ના શૂટિંગ માટે ગયા હતા તે દરમ્યાન બન્યો બનાવ.ઠાકોર સમાજના યુવાનની થયેલ હત્યા ને લઈ ઇડર મા લોકોના ટોળે ટોળા ઉમટયા.આજે વહેલી સવારે ઠાકોર સમાજના યુવાનની હત્યાને લઈ ઇડરના એપોલો સર્કલ પર લોકોનું ટોળું  ઉમટયું હતું.ઇડરમા હત્યાને લઈ ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો.હત્યાના બનાવને લઈ ઇડરમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

પાંચ મિત્રો ની આંતરિક બાબતે ઝગડો રુદ્ર સ્વરૂપ લેતા તીક્સણ હથિયારનાઘા જીકયા.મિત્રોએ આ મારનાર હત્યારાઓએ સિવિલ હોસ્પિટ મૂકી ફરાર થઈ ગયા. ક્યાં કારણ સર હત્યા કરાઈ તે અકબન્ધ.પૈસા લેટિદેતી કે પ્રેમપ્રકરણ પોલીસ તપાસ માં બહાર આવશે.પોલીસે આ બાબતે ચક્રો ગતિમાન કર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.