Abtak Media Google News

ઈડરના જૂની પોસ્ટઓફિસ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી,દાગીના લૂંટવા આવેલા ઇસમે ફાયરિંગ કર્યું,પડોસીઓની દોડધામ થવાથી આરોપી નાસી છૂટ્યો,આ ઘટનાની જાણ ઇડર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.