Abtak Media Google News

કુટુંબ બાળકલ્યાણ રોડ પર આવેલ ન્યૂ ગાયત્રી સ્ટીલ વર્કસમાં સામેથી કપચી ભરેલ આવતું ટ્રેકટર ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો છે.કપચી ભરેલ ટ્રેકટર દુકાનમાં ઘૂસી ગયું હતું. શદનશીબે મોટી જાનહાનિ ટળી હતી. ઇડરમાં બેફોમ દોડી રહેલ રેતી, કપચી ભરેલ ટ્રેક્ટરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.