Abtak Media Google News

આગામી ૨ વર્ષ સુધી ઈ-કોમર્સમાં રોકાણ નહીં કરે ફયુચર ગ્રુપના સીઈઓ બીયાની

આગામી ૧લી જુલાઈી કાશ્મીર સીવાય દેશભરમાં એકસમાન કર માળખુ લાગુ વા જઈ રહ્યું છે. જીએસટી આવતા ર્આકિ ક્ષેત્રે મોટાપાયે ઉતાર-ચઢાવ જોવા મળશે. જેમાં ઈ-કોમર્સ ક્ષેત્રને રાહત વાની સંભાવના છે. તેમાં પણ ઈ-કોમર્સના પ્લેટફોર્મી વેપાર કરતા નાના વેપારીઓને જીએસટીમાં તાત્કાલીક રજિસ્ટ્રેશનમાંી મુક્તિ આપવામાં આવી છે. આ નિયમો સ્પષ્ટ કરે છે કે, સરકાર જીએસટીમાં ફેરફારો અને વિકાસને ફાયદા‚પ નિર્ણયો કરવા માટે તત્પર છે. એમેઝોનના પ્રવકતાએ કહ્યું હતું કે, નવું કર માળખુ લાગુ યા બાદ ગ્રાહકોને કેસ ફલો બાબતે મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.ઈ-કોમર્સ કંપની ૧ ટકા ટીસીએસી પણ મુક્તિ આપવામાં

આવી હોવાી જીએસટી લાગુ યા બાદ ઈ-કોમર્સ કંપનીઓમાં વિકાસ જોવા મળશે અને વધુ લોકો ઓનલાઈન ખરીદી અને વેંચાણ સો જોડાશે.

ભારતમાં ઈ-કોમર્સનો વ્યાપ હજુ વિકાસશીલ છે. તેવામાં જો નવા કર માળખાના કારણે મુશ્કેલી ઉભી ાય તો આ ક્ષેત્ર શ‚આતી તબકકામાં જ ‚ંધાઈ જશે. જો કે, આવી પરિસ્િિત વચ્ચે ઉભી ન ાય તે માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે અને અસરકારક રીતે જીએસટીની અમલવારી ાય અને લોકોને મુશ્કેલી પણ ન પડે તે માટે પુરેપુરું ધ્યાન દેવામાં આવ્યું છે. ઈ-કોમર્સ કંપનીને રાહત મળતા હવે જીએસટી લાગુ યા બાદ શું પરિસ્િિત ઉભી ાય છે તેના પર ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.

૨૦ લાખી ઓછુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને પણ તાકીદે રજિસ્ટ્રેશન માટે છુટ આપવામાં આવી હોવાી તેનો પુરો ફાયદો મળી રહેશે. બીજી તરફ ફયુચર ગ્રુપના સીઈઓ કિશોર બીયાનીએ કહ્યું છે કે, તેઓ આગામી બે વર્ષ સુધી ઈ-કોમર્સના ક્ષેત્રમાં કોઈપણ જાતનું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યાં ની. આ બાબતે તેમણે કારણ આપ્યું હતું કે, કંપનીએ અગાઉી જ ૩૦૦ કરોડ જેટલા વેન્ચર્સની નુકશાની સહન કરી હોવાી હવે આગામી સમયમાં બજારની અનિશ્ર્ચીતતાના કારણે વધુ નુકશાન કરી શકે તેમ ની. જેી આગામી બે વર્ષ સુધી કોઈપણ જાતનું રોકાણ કરવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.