Abtak Media Google News

દ્વારકા તાલુકાના પ્રમુખ ઔદ્યોગીક એકમ પૈકીના ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ દ્વારા દ્વારકાની શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય શિશુમંદિરને સ્પોર્ટસા ફેસીલીટીમાં સુધારા અંગે સહાય કરવામાં આવી છે.

શાળાના રમત ગમત માટેના મેદાનને સમથળ કરવાની કામગીરીમાં સંસ્થાની સહાય બદલ સંસ્થાના ચેરપર્સન પ્રાંતીક સા., કામાણી સા., સીવીલ ઈજનેર ચંદુભાઈ, એકાઉટન્ટ વાઢેર તથા તેમની ટીમનો શાળાના આચાર્ય તેમજ વ્યવસ્થાપક ગણના ભરતભાઈ કારડીયા, દિનેશભાઈ ગોકાણી, મનસુખભાઈ પરમાર, નયનાબા રાણા દ્વારા આભાર વ્યકત કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.