Abtak Media Google News

સમગ્ર દેશનાં વિવિધ તીર્થ સ્થાનો તેમજ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશ જગત મંદિરે રથયાત્રા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ભગવાનના ઉત્સવ સ્વરૂપ ગોપાલજીની રથયાત્રા દ્વારકાધીશ જગતમંદિરમાં પુરી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવી હતી. ગોપાલજીની ચાર પરિક્રમા જગત મંદિરમાં યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી દ્વારકાધીશજીની રથયાત્રામાં જોડાઈક ભગવાનના રથને હકારી પૂણ્યનુય ભાથુ બાંધી ધન્યતા અનુભવી હતી.

Dwarka-Thakorji-Temple-Campus-Joins-Thousands-Of-Devotees-In-Four-Parikramas
dwarka-thakorji-temple-campus-joins-thousands-of-devotees-in-four-parikramas

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.