Abtak Media Google News

છપ્પનભોગ દર્શન કરી વૈષ્ણવોમાં આનંદની અનુભૂતિ: પ્રયાગર્તીના પવિત્ર જલનો કળશ મહોત્સવ લોકોએ મન ભરીને માણ્યો: મૌલેશભાઈ ઉકાણીના અવિસ્મરણીય ધર્માયોજનની ઠેર-ઠેરી પ્રશંસા

બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી પરિવારની ભગવત

ભાવના, દ્વારિકાધીશ પ્રભુ પ્રત્યેની અતૂટ આસ અને વિશ્ર્વાસના પરિપાક‚પ શ્રીકૃષ્ણ ચરિત્ર કા સહિતના આઠ દિવસના તમામ મનોરો કલ્પનાતિત સાકાર યો છે, નાનકડા ઈશ્ર્વરીયા ગામને ગુજરાતભરમાં ગાજતું કર્યું છે. ગઈકાલે શ્રી કૃષ્ણ ચરિતામૃત કાના ભાગ‚પે વહેલી સવારી મોડી રાત સુધી દ્વારિકાનગરીમાં ત્રિવિધ ધર્મોત્સવની ભક્તિનો માહોલ સર્જાયો હતો.

ઉકાણી પરિવારની વિશાળ ભાવના, સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ અને રોમેરોમમાં વૈષ્ણવતાને કારણે ગઈકાલના ધર્મોત્સવો, પ્રસાદ ભોજન સૌ કોઈ માટે ખુલ્લા હતાં, નિમંત્રણ કાર્ડ કે પ્રવેશ ઉપર કોઈ પ્રતિબંધો નહોતા એટલે રાજકોટ સહિત આસપાસના ગામડાઓમાંી પધારીને ૪૦ હજાર લોકોએ દ્વારિકાધીશના દર્શન, અન્નકોટ અને કળશ પૂજનની આરતી અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

વડોદરાથી દર્શર્નો પધારેલ ૫૦૦૦ વર્ષ પ્રાચીન દ્વારિકાધીશની મૂર્તિને પંડાલ મધ્યે પધરાવવામાં આવી હતી, મૂર્તિ સન્મુખ છપ્પન ભોગ અન્નકુટની ઉકાણી પરિવાર દ્વારા આરતી અને પૂજન કરવામાં અ વ્યું હતું, આ મનોહર મૂર્તિને વિશાળ સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી, હજારો લોકોને દર્શન, વંદનનો દૂર ઊભા લાભ મળ્યો હતો.

ત્રિવિધ ધર્માયોજનો દરમ્યાન શ્રી દ્વારિકાધીશની મૂર્તિ સન્મુખ પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના ચરણ સ્પર્શ અને બ્રહ્મ સંબંધ માટે વૈષ્ણવોની લાંબી કતારો કલાકો સુધી દ્રષ્ટિગોચર તી હતી, ૨૦૦ ઉપરાંત ભગવદીયોએ બ્રહ્મ સંબંધ લઈને દિવ્ય જીવનનો નિરધાર કર્યો હતો.

પ્રસાદ ઘરના વિશાળ પરિસરમાં ગઈકાલે ૩૫ હજાર ઉપરાંત લોકોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. મૌલેશભાઈ ઉકાણી પરિવારનું પૂ.દ્વારિકાધીશની કૃપાી યેલ આવું ભક્તિ ભીનું આયોજન વર્તમાન સમાજે કયારેય જોયું ની, આવું આયોજન કોઈ વ્યક્તિ ન કરી શકે. વિશ્ર્વેશ્ર્વર જ કરી શકે. ઈશ્ર્વરની અદ્રશ્ય અને અસીમ કૃપાી ઉકાણી પરિવાર ધન્ય બની ગયો, ઈશ્ર્વરીયા ગામની ભૂમિ પાવન ઈ ગઈ, આસપાસનો વિસ્તાર સત્સંગની ઉર્જા અને શ્રી દ્વારિકાધીશની આભાી વિભૂષિત ઈ ગયો છે. મૌલેશભાઈ ઉકાણી દ્રઢપણે માને છે કે, આ ભવ્ય ભક્તિ અને દિવ્ય સત્સંગનું ભગીર આયોજન યું છે તેના ભાગીરી શ્રી દ્વારિકાધીશ છે, તેમની સુક્ષ્મ હાજરી આઠ દિવસ સુધી દ્વારિકાનગરીમાં હતી, દરેક ક્ષણે મને તેમની પ્રેરરા મળી છે અને મેં અવિરત તેનો અહેસાસ અનુભવ્યો છે.


ત્રિવિધ ધર્મોત્સવની સફળતાના સંબંધિત સહયોગીઓનો અંતરી આભાર

ગઈકાલે દ્વારિકાનગરીમાં સફળતાપૂર્વક યોજાઈ ગયેલ અને સુખ‚પ સંપન્ન યેલ શ્રી દ્વારિકાધીશ પ્રભુની વંદના, કળશ મહોત્સવ અને છપ્પન ભોગ-અન્નકૂટ દર્શનના કાર્યક્રમોમાં વ્યવસના ભાગ‚પે સહયોગ આપનાર રાજકોટના અખબાર નવેશો, ટી.વી.ચેનલના પ્રતિનિધિઓ, વિવિધ સરકારી ખાતાઓના અધિકારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુ.કોર્પોરેશન-રાજકોટ, વિવિધ પક્ષોના રાજકીય પદાધિકારીઓ, સામાજિક સેવા સંસઓ તા રાજકોટની ભગવતપ્રેમી જનતાનો મૌલેશભાઈ ઉકાણી પરિવારે અંતરના ઉમળકાી આભાર માન્યો છે. એક સપ્તાહના આ સત્સંગ કાર્યક્રમો દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રના અને ગુજરાત રાજયના મંત્રીઓની દ્વારિકાનગરીમાં પધરામણીી અમે ઉકાણી પરિવારે આનંદ અને ગૌરવ અનુભવ્યું છે. આ મહાનુભાવોની ધર્મભાવના અને લોકલાગણીને સલામ કરીને મૌલેશભાઈ ઉકાણીએ તેઓનો આભાર માનીને અભિનંદન સો વંદન કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.