Abtak Media Google News

દેવભૂમિદ્વારકા જિલ્લાના પૌલીસ વડાશ્રી રોહન આનંદનાઓની સુચના તથા પોલીસ ઈન્સ. શ્રી એલ.ડી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન મુજબ હાલમાં ખંભાળીયા તથા લાલપુર તાલુકાની સરહદી વિસ્તારમાં આવેલ પવનચક્કીના અવરોમાં કેબલ કોપર વાયર ચોરીના અનડીટેકટ ગુન્હાઓના બનાવોનું પ્રમાણ વધેલ હોય અને જે મિલ્કત વિરૂધ્ધના અનડીટેક્ટ ગુાઓ શોધવા એલ.સી.બી.ના પોલીસ સબ ઈન્સ.શ્રી વી.એમ.ઝાલાનાઓ સમગ્ર એલ.સી.બી.ની ટીમ સાથે અલગ અલગ ટીમો બનાવી રાત્રીના ખંભાળીયા તાલુકાના પવન ચક્કી વાળા ડુંગરાળ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન વહેલી સવારના ઍલ.સી.બી. સ્ટાફના એ એસ.આઈ. ભરતસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. મસરીભાઇ આહીરને તેઓના વિકાસું બાતમીદારોથી માહિતી મળેલ કે, ખંભાળીયા તથા લાલપુર વિસ્તારની પવન ચક્કીના ટાવરીમાં દરવાજા તોડી ટાવરની અંદર પ્રવેશ કરી અર્થીગ લાઇનના કેબલ વાયરો જેમાં કિંમતી કોપર વાયરો સાથે તીક્ષ્ણ હથીયાર વડે કાપી કેબલ વાયરૌનો ચોરી કરેલ છે. બે ઈસમો પલ્સર મોટર સાઈકલમાં પ્લાસ્ટીકના બાચકા ભરી ખંભાળીયા ખાતે વૈચવાની પેરવીમાં છે. તેવી હકીકત આધારે વોચ કરી આરોપીઓને પકડી પાડેલ

(૧) નવાઝભાઈ જુમાભાઈ દેથા જાતે સંધી, ઉવ.૨૨ રહે-પીર લાખાસર ગામ, તા.ખંભાળીયા

(૨) જાફરભાઈ નુરાભાઈ ભદી જાતે-ગામેતી, ઉવ-૨૫ રહે.પીર લાખાસર ગામ, તા.ખંભાળીયા.

(૩) સાગરભાઈ જેન્તીભાઈ ચારોલીયા જાતે-દેવીપુજક, ઉવ.૨૧ રહે-ગાયત્રીનગર, તળાવ, તા.ખંભાળીયા

ઉપરોકત આરોપીઓની પૂછપરછમાં ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં કરેલ ચાર પવન ચક્કીના ટાવરની ચોરી તથા ચાલુ મહિને અને ગયા મહિનામાં બે પવન ચક્કીના ટાવરમાં ચોરી કરેલનું જણાવેલ,

(૧) ખંભાળીયા પો. સ્ટે. ફ.ગુ.ર.નં.૮૯/૧૮ ઈ.પી.કો. કલમ-૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજબના ગુન્હાના કેબલ કોપર વાયર ૬૫ મીટર કિ.રૂ.૩૯,૦૦૦/- નો મુદ્દામાલ કરેલ.

(૨) લાલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.ને.૧૯/૧૮ ઈ.પી.કો. કલમ-૪૫૭, ૩૮૦, ૪૨૭, ૧૧૪ મુજબના ગુન્હાના કેબલ કોપર વાયર ૨૮ મીટર કિ.રૂ.૧૬,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.

(૩) ખંભાળીયા પો. સ્ટે. ફ.ગુ.ર.નં.૯૩/૧૮ ઈ.પી.કો. કલમ-૩૭૯, ૪૬૧, ૧૧ ગુન્હાના કામે કોપર વાયર પ૭ કિલો કિં.રૂ. ૩૪,ooo/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

(૪) ખંભાળીયા પો. સ્ટે. ફ.ગુ.ર.ને હ૪/૧૮ ,પી, કો. કલમ-૩૭૯, ૪૬૧, ૧૧૪ મુજબના ગુન્હાના કોપર વાયર કિલો કિ.રૂ.૧૮,૦oo/- નો મુદ્દામાલ કબ્દ કરેલ.

આરૌપીઓએ ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન બજાજ કંપનીનું પલ્સર મોટર સાઈકલ કિં.રૂ.  ૩૦,૦૦૦/ તથા પવન ચક્કીના ટાવરના દરવાજા તોડવા માટે ઉપયોગ કરેલ કોશ તથા અર્થીગ કેબલ કોપર વાયર કાપવા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે. વાપરેલ કુહાડી મળી કુલ કિ.રૂ.૧,૩૮,૯પ૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા આ કાર્યવાહી એલ.સી.બી.ના શ્રી એલ ડી.ઓડેદરા સાહેબની સુચના મુજબ કા શ્રી વી. એમ ઝલા, Aડા ભરતસિંહ જાડેજા, હબીબભાઇ મલેક, અરવિંદભાઇ નકુમ, મહેશભાઈ સવાણી, મc અરજણભાઈ આહીર, અશોકભાઈ સવાણી, મસરીભાઈ આહીર, અજીતભાઈ બારોટ, કેશરભાઈ ભાટીયા, અરજણભાઈ મારૂ, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા Pc મહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, હસમુખભાઈ કટારા Hc નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા વગેરે કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.