Abtak Media Google News

આ કારણોના લીધે ફ્લોપ થાશે જીયોના મફ્ત ફોન….

ગયા અઠવાડિયે જ જીયોનો ફોન લોન્ચ થયો આ ફોનના તમામ ફિચરો સામે આવ્યા માત્ર ૧૫૦૦ ‚પિયાની ડિપોઝિટ ભરીને મફ્તમાં ફોન મળે છે  આ ફોનમાં વોઇસ કોલ હમેંશા માટે ફી છે માત્ર ૧૫૦‚. અનલીમીટેડ ડેટા, ફોન અને ટીવી પણ સાથે છે.

પરંતુ આ ફોનમાં ઘણી ખામીઓ પણ છે. એક રીસર્ચ પ્રમાણે આ ફોન ડબલ સીમવાળો નથી. એ થી પણ વધું આ ફોનમાં ભારતીય જનતા બે લોકપ્રીય એપ્પ વોટ્સએપ અને ફેસબુક નહી ચાલે.

આ ફોનમાં માત્ર જીયોના માત્ર જીયોના જ પ્લાન ચાલશે. તો આ ના કારણો ફ્લોપ થઇ શકે છે જીયોનો ફ્રી ફોન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.