ધોરાજીનાં ભુતવડનાં યુવાનોએ બેન્ડવાજા વગાડી એકત્ર કરેલા પૈસાથી ૧૧ દિકરીઓને પરણાવી

64
Marriage
Marriage

૨૫ યુવાનોનો અનોખો સેવાયજ્ઞ: સમસ્ત ગામ દ્વારા યુવાનોને સન્માનિત કરાયા

ધોરાજી તાલુકાના ભુતવડ ગામના ૨૫ યુવાનોએ જય વેલના યુવક મંડળની રચના કરી લગ્ન પ્રસંગે બેન્ડવાજા વગાડીને રકમ એકઠી ઈ એમાં ગામમાં જય બાલા હનુમાનજી મહારાજનું મંદિરનું બનાવ્યું, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ અને છેલ્લા બે વર્ષી ૧૧ દિકરીઓના સમૂહ લગ્ન કરી તમામ ઘરવખરીનું દાન આપી અનેરો સેવા યજ્ઞ કર્યો છે.

ધોરાજી તાલુકાના ભુતવડના મહંત જેઠીરામ બાપુ મેસવાણીયાએ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં અધ્યક્ષ સને જણાવેલ કે નાના એવા ભુતવડ ગામના ૨૫ જેટલા યુવાનોએ જય વેલના યુવક મંડળની રચના કરી લગ્ન પ્રસંગે બેન્ડવાજા વગાડી સમાજ સેવા માટે દાન એકત્રીત કર્યું છે.

જેનાી હનુમાનજી મહારાજના મંદિરનો જીણોદ્ધાર કરી પક્ષીઓને ચણ પશુ, ગૌમાતાને ઘાસચારાની સેવા સો છેલ્લા બે વર્ષી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની કરી ૧૧ દિકરીઓને તમામ ઘરવખરી આ તમામ યુવાનોને આપી છે. સમસ્ત ગામ દ્વારા સન્માનીત કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...