Abtak Media Google News

અમુક ઉંમર પછી કમરનો દુખાવો વધતે ઓછે અંશે ઘણા લોકોને થાય છે. જોકે આળસુ જીવનશૈલીને કારણે કમરના દુખાવાની ઉંમર હવે ખૂબ નાની ઈ ગઈ છે. એક બ્રિટિશ સંસએ ૨૧૦૦ પુરુષોનો સર્વે કરીને તારવ્યું હતું કે ૮૨ ટકા પુરુષો નિયમિત રીતે ગરદન અને કમરના દુખાવાની ફરિયાદ ધરાવે છે.

આ જ સર્વે ગયા વર્ષે કરવામાં આવ્યો ત્યારે આ ફરિયાદનું પ્રમાણ ૭૫ ટકાનું હતું. સર્વેમાં ભાગ લેનારા પુરુષોને પૂછવામાં આવેલું કે તેમને કઈ ઉંમરી ગદરન અને કમરનો દુખાવો વાનું શરૂ યેલું.

એમાં એવરેજ ૩૭ વર્ષની ઉંમરનો આંકડો બહાર આવ્યો હતો. રિસર્ચરોએ નોંધ્યું હતું કે કસરત ન કરતા અને દિવસભર બેઠાડુ પ્રવૃત્તિઓ કરતા પુરુષોને એીયે નાની ઉંમરે કમરનો દુખાવો ઈ શકે છે. રોજિંદી કસરતના અભાવે કરોડરજજુ અને એની આસપાસના મસલ્સની ક્ષમતા નબળી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.