Abtak Media Google News

ગુજરાતના હિટ ની સરકાર દિલ્હીમાં બેઠી છે.ગુજરાતના વિકાસને ચરમસીમા સુધી પહોંચાડવાનો છે.અમારી સરકાર ગરીબો, ગામડાઓ અને ખેડૂતોની સરકાર છે.900 રૂ. ના ટેકાના ભાવે માર્ચ મહિના સુધી ખરીદવાની છે.કપાસ પણ ખરીદશે ખેડૂતો ચિંતાના કરે ભાજપ સરકાર પ્રજાભિમુખ છે.

  • ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બન્યો છે.
  • બહેનો ને પાણી માટે રખડવું પડતું નથી
  • 115 ડેમ મા નર્મદા ના પાણી થી ભરાઈ રહયા છે.
  • પાણી ની પાઇપ લાઈનમાં પાણી આવી ગયા છૅ. કોંગ્રેસની હવા નીકળી જવાની છે.
  • ચૂંટણી આવી એટલે રાહુલ બાબા મંદિરોમાં દર્શન કરવા લાગ્યા.
  • દિલ્હીમાં પણ અક્ષરધામ છે ત્યાં ક્યારેય દર્શને ગયા છો..?
  • સારું થયું નરેન્દ્રભાઈ ની પાછળ પાછળ મંદિરે માથું ટેકવતા તો થયા…
  • વિજયભાઈ રૂપાણી એ રાહુલને આડે હાથ લીધા..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.