આકરા ટ્રાફિક દંડથી બચવા વાહન ચાલકોનો આરટીઓ કચેરીમાં ધસારો

88

રાજય સરકારે આગામી તા.૧૬મી મોટર વ્હીકલ એકરના સુધારેલા નિયમોને અમલી કરવાની જાહેરાત કરી છે. જેમાં ટ્રાફીકના વિવિધ નિયમોના ભંગ બદલ ભારે દંડની જોગવાઇ કરવામાં આવી છે. જેને લઇને જોગવાઇ કરવામાં આવી છે. જેને લઇને રાજકોટ આરટીઓ કચેરીમાં નવા લાયસન્સ, લાયસન્સ રીન્યુ, જુના વાહનોના ફીટનેસ, ટેકસ, સહીતની વિવિધ કામગીરી માટે વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેથી આરટીઓ કચેરીની લાયસન્સ સહીતની વિવિધ શાખાઓમાં લાંબી કતારો જોવા મળી હતી.

Loading...