દૂધમાં આદું નાખીને પીવાથી થશે આ બીમારીઑ દૂર

166

ચા માં આદું નાખીને પીવાથી તે લાભદાયી હોય છે એ તો આપણે બધાએ સાંભળ્યુ જ હોય છે

પરંતુ જો આદુંને દૂધમાં નાખીને પીવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા થાય છે. આદુંમાં એંટી ઈફ્લેમેટ્રી અને એંટી બેકટીરિયલ ગુણધર્મો જોવા મળે છે

તેનાથી શરદી ઉધરસ તાવ વગેરે જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે તે પાચનશક્તિ વધારે છે દૂધમાં મોજૂદ કેલિશયમ અને પોટેશિયમ હાડકાંમાટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

Loading...