Abtak Media Google News
  • .આપણાં શરીર માટે વિટામિન સી બહુ જરૂરી છે. તેનાથી રોગો સામે લડવામાં મદદ મળે છેે. અને સવારના સમયે તેનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા સરસ થઇ જાય છે. જે નાના ઇન્ફેક્શન જેમ કે શરદી ખાંસી અને સળેખમથી બચાવી રાખે છે.અને વધુમાં આજે તમને લીંબુ પાણી પીવાના ફાયદા જણાવીશ જેનાથી તમારા જીવન થતી પરેસાની અને બીમારી થી બચી શકાશે….
  • ત્વચામાં નિખાર :
  • લીંબુ પાણીમાં એન્ટીઓક્સિડેન્ટના ગુણ હોય છે. જે ત્વચામાં નિખાર બનાવી રાખે છે. જેનાથી ત્વચાના ડાઘ- ધબ્બા સાફ થઇ જાય છે.
  • મોઢાની દુર્ગધ દૂર :
  • લીંબુ પાણી મોઢાની દુર્ગધને દૂર કરવામાં મદદગાર છે અને આ બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે.
  • વજન ઓછું કરો :
  • મોટાપાથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી.. લીંબુ અને મધનું સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઓછી થવાનું શરૂ થઇ જાય છે. તેનાથી મેટાબોલિઝમ પણ વધે છે.
  • સાંધાના દુખાવાથી રાહત :
  • સાંધાના દુખાવાથી પરેશાન છો તો સવારે લીબું પાણી પીવુંનું શરૂ કરી દો. જે તમારા માટે ફાયદાકારક રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.