Abtak Media Google News
Dr. About Ethical Leadership In Indonesia Vikas Arora'S Speech
 

તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે ઈથિકલ લીડરશિપ ઉપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઈ. જેમાં સનસાઈન કોલેજના પ્રોફેસર ડો. વિકાસ અરોરા મુખ્ય વકતા તરીકે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.