Abtak Media Google News

ઓખાના જકાત નાકા વિસ્તાર માં થયું ડબલ મર્ડર. માથા ના ભાગે પથ્થર અને પાઇપ ના ઘા જીકિ હત્યા કરી હોવાની આશકા. આ મર્ડરમાં  એક પુરુષ અને મહિલા ની હત્યા. મકાનના ફળીયા માંથી જ બનેના મૃતદેહ મળ્યા. આ ઘટનાની જાણ એસ.પી.અને સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળે દોડી.

Whatsapp Image 2018 08 02 At 9.08.17 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.