Abtak Media Google News

ઝળહળતી સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનો નીટ જેઇઇમાં શ્રેષ્ઠતમ પરિણામ મેળવી ઉચ્ચ કારર્કિદી બનાવવાનો નિર્ધાર

તાજેતરમાં શિક્ષત બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.૧૨ સાયન્સના પરિણામમા: ધોળકિયા સ્કૂલે ફરી એકવાર દબદબો જાળવ્યો છે. તેજયાણી સંવેદનાએ ૯૯.૯૭ પીઆર, હેતભૂતે ૯૯.૯૫ પીઆર, વઘાસીયા નિખિલે ૯૯.૬૭ પીઆર તેમજ રાઠોડ પાર્થએ પણ ખૂબ સારા પી આર મેળવી શાળા અને પરિવારનુ નામ રોશન કર્યુ છે. આ ઉપરાંત પણ અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતુ પરિણામ મેળવી ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી છે.

૯૯થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓએ આગળ ઉચ્ચ અભ્યાસ માટે શાળા દ્વારા ચાલી રહેલ ૧૪૦૦૦ માર્કસની ગોલ્ડ મેડલ પરીક્ષા દ્વારા નીટ જેઇઇમાં શ્રષ્ઠતમ પરિણામ મેળવી ઉચ્ચ કારકિદી બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

સફળતા માટે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી: તેજવાણી સંવેદના

Tejwani Samvedna

તાજેત૨માં જાહે૨ યેલ ધો૨ણ-૧૨ સાયન્સના પિ૨ણામમાં ૯૯.૯૭ પીઆર  પ્રાપ્ત ક૨ી સમગ્ર બોર્ડમાં ત્રીજા  ક્રમે ૨હેવાનું ગૌ૨વવંતું સ્થાન તેજવણી સંવેદનાએ પ્રાપ્ત કર્યુ છે તે જણાવે છે કે ધોરાણ-૧૦માં પણ મારુ પરિણામ આટલું જ સારું હતું પરંતુ ખરી વિડંબણાતો ત્યારરબાદ શરૂ થઇ કે મારા આગળના અભ્યાસ માટે એટલે કે ધોરણ-૧૧ સાયન્સ માટે રાજકોટની આટલી બધી ખ્યાતનામ શાળામાંથી યોગ્ય શાળાની પસંદગી કરવી. મારા પિતા અને માતા બન્ને શિક્ષક હોવાથી તેઓએ શિક્ષણજગત સાથે સંકળાયેલ વિવિધ હસ્તીઓનો અભિપ્રાય લીધો અને ઘણાબધા મનોમંથક બાદ મે મારી પસંદગીનો કળશ રાજકોટની જ નહી પરંતુ સમગ્ર ગુજરાતની ખ્યાતનામ ધોળકિયા સ્કૂલ પર ઢોળ્યો અને તે સમયના લેવાયેલ મારા આ યોગ્ય નિર્ણયના ફળનો મીઠો સ્વાદ આજે હું માણી રહી છું. હવે જૂલાઇ-૨૦૨૦માં લેવનારનીટ પરીક્ષામાં સમગ્ર દેશમાં ટોપ-૧૦૦માં સ્થાન મેળવી અમારી જ શાળાનાં નીટ૨૦૧૯ના તમામ રેકોર્ડને તોડવાનો મારો ગોલ છે.

આયોજન પૂર્વક અભ્યાસથી જ સફળતા મળે: રાઠોડ પાર્થ

Rathod Parth

રાઠોડ પાર્થ વિમલભાઇ પ્રાથમિકથી જ ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે તે જણાવે છે કે મારી પાયાનું શિક્ષણ મે ધોળકિયા સ્કૂલમાં લીધુ જેથી મારો પાયો ખૂબ મજબૂત બન્યો છે. મે ધો.૧૦ પછી સાયન્સમાં એન્જિનીયરીંગ બ્રાંચમાં આગળ વધાનું નકકી કયું. તેથી એ ગ્રુપમાં અભ્યાસ શરૂ કર્યો.

તે સમયે અન્ય જાણીતા કોચીંગ ઇન્સ્ટીટયુટનો સહારો લેવાની મને ઘણાએ સલાહ આપી પરંતુ મારા પિતા શિક્ષક હોવાથી મારા માટે શ્રેષ્ઠ શું ગણાય તેનું મને માર્ગદર્શન આપ્યું અને મારી શાળામાં મે પહેલા દિવસથી જ નિયમિત ૧૩થી ૧૪ કલાક મહેનત શરૂ કરી શાળાના આયોજન બધ્ધ અભ્યાસ-રિવિઝન સાથે વિવિધ પરીક્ષા રાઉન્ડ અને ડાઉટ-ડિફિકલ્ટીઝ માટે શિક્ષકોનું માર્ગદર્શન પરીક્ષાના છેલ્લા દિવસ સુધી મને મળતું રહ્યું હતું મારે ભવિષ્યમાં એન્જિનયરીંગ ફીઝિકસ બ્રાંચમાં આગળ વધવું છે. તે માટે જઇ મેઇન અને જઇઇ એડવાન્સની તૈયારી કરી રહ્યો છે.

શિક્ષક પિતાના પુત્ર ધો.૧૨માં અદ્ધિતીય સફળતા હેત ભૂત

Bhut Hetkumar

હેતભૂત જણાવે છે કતાજેત૨માં જાહે૨ યેલ ધો૨ણ-૧૨ વિ.પ્ર. ના પિ૨ણામમાં મે ઠઠઈઠપ .ચ પ્રાપ્ત ક૨ી સમગ્ર બોર્ડમાં પાંચમા ક્રમે ૨હેવાનું ગૌ૨વપદ પ્રાપ્ત ર્ક્યુ. મા૨ા આ પિ૨ણામનો પાયો તો મે જ્યા૨ે મા૨ા પ્રામિક અભ્યાસની શરૂઆત ધોળક્યિા સ્કૂલમાં ક૨ી ત્યા૨ી જ નખાયો હતો. મા૨ા ધો.૧૨ સાયન્સના આ પિ૨ણામ પાછળ મા૨ી આયોજનબદ્ઘની મહેનત, મા૨ી ધોળક્યિા સ્કૂલ દ્વારા મળતું સચોટ માર્ગદર્શન અને શાળાના શિક્ષ્ાકોનો સહકા૨ છે. હું મા૨ા પિ૨ણામ અને આવના૨ા નીટ ના શ્રેષ્ઠ પિ૨ણામ માટેનો સંપૂર્ણ શ્રેય મા૨ા માતા-પિતા મા૨ી શાળા અને મા૨ા શિક્ષ્ાકોને આપું છું કે જેઓએ મા૨ી શ્રેષ્ઠ કા૨કીર્દી ઘડવામાં શ્રેષ્ઠતમ પ્રદાન આપ્યું છે.

સ્માર્ટ વર્કથી કામયાબી પ્રાપ્ત કરતા વઘાસીયા નિખિલ

Vaghasiya Nikhil

ધોરણ-૧૦ની પરીક્ષા ૭૭.૬૭ પીઆર સાથે પાસ કર્યા બાદ ધો.૧૦-૧૨માં સાયાન્સમાં ‘એ’ ગ્રુપ સાથે આગળ વધી આઇઆઇટી માંથી એન્જિનીયરીંગ પાસ કરવાનું  સ્વપ્ન વઘાસીયા નિખીલે સેવ્યુ છે. તે જણાવે છે કે બે વર્ષ દરમ્યાન શાળાના અનુભવી શિક્ષકોનું ટીચીંગ, ડાઉટ-ડીફીકલ્ટીઝ માટે વ્યક્તિગત માર્ગદર્શન નિયમિત પરીક્ષાઓનું આયોજન અને રોજની ૧૪થી ૧૫ કલાકની મહેનતને પરિણામે આજે હું ધો.૧૦ કરતાં વધુ ટકા મેળવી સમગ્ર બોર્ડમાં આઠમાં ક્રમે આવ્યો છું. ધોળકિયા સ્કૂલ સિવાય મને કોઇ જ પ્રકારના બહારના શિક્ષણની મને જરૂર નથી પડી. હાલ હું જઇના શાળાના ઓનલાઇન રિવિઝન લેકચરએટેન્ડ કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.