Abtak Media Google News

વુશુ અને થાઈ બોકસીંગ સ્પર્ધામાં ૬ગોલ્ડ સહિત કુલ ૨૨ મેડલ મેળવ્યા

છોટા ઉદેપુર ખાતે યોજવામાં આવેલીરાજ્યકક્ષા ની વુશુ સ્પર્ધામાં શ્રી આર.જે.એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના ખેલાડીઓ એઉત્કુષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં અન્ડર-૧૭ ગર્લ્સ મા પાયલ બાખલકીયા એ ગોલ્ડ મેડલગીતા વાતમા કાજલ તળાવીયા રાધિકા ખેર એ સિલ્વર મેડલ તથા અન્ડર-૧૭ બોયઝ સ્પર્ધામાં યુવરાજ ખેર ગોહિલ મીતરાજ. ગોહિલ રાજદિપ ખીચડીયા વિરાગ પરમાર કલ્પેશ એ સિલ્વર મેડલતથા મહેશ વણોદિયા એ બ્રોન્ઝ મેડલ  આ ઉપરાંત અન્ડર-૧૯ ગર્લ્સ મા ખેર આશા એ ગોલ્ડ મેડલ નમ્રતા રાઠોડ ભાવના જોગરાણા ઋષિકા સરધારાએ સિલ્વર મેડલ અને મનાલી બઢિયા એ બોન્ઝ મેડલ તથા અન્ડર-૧૯ બોયઝ સ્પર્ધામાં પીયુષવાઘેલા ધર્મેશ ગઢાદ્દા એ સિલ્વર મેડલ અને હાદિક ગોસ્વામી એ બોન્ઝ મેડલ પ્રાપ્તકર્યા હતા. અન્ય એક રમત થાઈ બોક્સીંગ માં ધર્મેશ ગઢાદ્દા શિવાની ખાચર નમ્રતા રાઠોડઅને કાજલ તળાવીયા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

આ રાજ્યકક્ષા ની વુશુ અને થાઈ બોક્સીંગ સ્પર્ધામાં કુલ ૦૬ ગોલ્ડ મેડલ ૧૩ સિલ્વર મેડલ અને ૦૩ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૨૨મેડલ પ્રાપ્ત કરીને શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન દ્વારા બોટાદ જીલ્લા નુંગૌરવ વધારવા બદલ આચાર્ય શ્રી ડો.જી.બી.હેરમા વહીવટદાર શ્રી આર.એ.વાઢેર તથા જીલ્લાના અધિકારી શ્રી ઓ અને પદાધિકારીશ્રીઓએ શાળા ના ખેલાડીઓ.રમતગમત શિક્ષકશ્રીઓએ શાળાના ખેલાડીઓ રમતગમત શિક્ષકશ્રીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.