Abtak Media Google News

હોટલમાં જમવા જતી વખતે આપણે  અનેક પ્રકારના સલાડ જોયા તેમજ ચાખયા હશે ત્યાર આજે આપ પણ આવશ્ય કરો આ સ્ટ્રોબેરી સાથેનું આ ખાસ કોમ્બિનેશન ટ્રાય અને બાનાવો આ વાનગી. ત્યારે દરેક ફળ તે આરોગ્ય માટે અનેક રીતે ગુણકારી કહેવાય છે. ત્યારે તેમાથી અનેક અવનવી વાનગીઓ બની શકે છે. ત્યારે આ ડિશ તે આપના ડાઈટ તેમજ  રોજિંદી વાનગીઓને આપશે એક અનોખો ટેસ્ટ. આ વાનગી ઠંડી સર્વ કરવાથી વધારે મજા આવશે.

સ્ટ્રોબેરી યોગર્ટ બનવા માટે સામગ્રી :-

  • ૧ કપ દહી
  • ૧/૨  મેશ કરેલી સ્ટ્રોબેરી 
  • ૪ ટેબલસ્પૂન ખાંડ
  • ૨ સ્ટ્રોબેરીની પેસીઓ ગાર્નિશ કરવા માટે

સ્ટ્રોબેરી યોગર્ટ બનાવાની રીત :-

  • સૌ પ્રથમ એક બાઉલમાં દહી ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરીનો છુંદો તેમજ ખાંડ જરૂર મૂજબ ઉમેરો એએનઇ તેને બરાબર ભેળવી લો.
  • ત્યારબાદ આ વાનગીને સર્વ કરતાં પેહલા ૨-૩ કલાક ફ્રીમાંજ રાખો અને ત્યારબાદ જમતા સમયે તેને સ્ટ્રોબેરીની પેશિયોથી ગાર્નિશ કરો અને એકદમ કોલ્ડ સર્વ કરો.
  • તો ત્યાર છે  સ્ટ્રોબેરી યોગર્ટ ત્યાર છે.

7537D2F3 3

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.