શું તમે જાણો છો?

230

વર્ષો પહેલાથી ચાલી આવ્યા પાર્લેજી બિસ્કિટ આજે પણ એટલા પ્રસિદ્ધ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ બધા આ બિસ્કિટ ખાઈ છે. આ બિસ્કિટમાં આવતી નાની છોકરી પણ એટલી જ પ્રસિદ્ધ છે.પરંતુ કોઈ એ નથી જાણતું કે એ છોકરી છે કોણ?

આપણે બધા જાણીએ છીએ કે એ વર્ષોથી આવતી આ નાની છોકરી હજુ પણ પાર્લેજીના પેકેટ પર આવે છે.

આપણે બધા આ છોકરીને હજુ નાની જ એટલી જ નાની સમજવાની ભૂલ કરતાં હશું પરંતુ શું તે હજુ આટલી નાની જ દેખાઈ છે?

આ નાની દેખાતી છોકરીનુ નામ નિરુ પાંડે છે. તે આજ ૬૫ વર્ષ કર્તા પણ વધુ ઉમર ધરાવે છે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ બ્રાન્ડએ આટલા લાંબા ટાઈમ સુધી ફક્ત એક છોકરીના ફોટાનો ઉપયોગ કર્યો છે.

Loading...