Abtak Media Google News

દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે.

Table Saltઆ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે. ખડકો ક્ષાર ધરાવે છે.

1024Px Line5066 Flickr Noaa Photo Libraryવરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે અને નદી દરિયાને મળે છે.

Main Qimg B3603115De99652Ed5D21E35688F14Ef Cદરિયાની અંદરના ખડકોના ક્ષાર પણ દરિયાના પાણીમાં ભળે છે.

I7Fyfufuii નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી.

7 23પરંતુ દરિયાના પાણીની સૂર્યની ગરમીથી વરાળ થતી રહે છે અને મીઠું અંદર રહે છે, આથી દરિયાનું પાણી ખારું હોય છે.

Bigstock Sunrise At Dead Sea Israel 456908741

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.