Abtak Media Google News

ગરમી શરુ થતા મોટાભાગના લોકો આખો દિવસ એ.સી.માં રહેવાનું પસંદ કરે છે પછીતે ઓફિસ,ઘર,હોટેલ જેવી જગ્યામાં એસીને કારણે ઘણા હાનિકારણ અસરો જોવા મળે છે, તથા લાંબો સમય એ.સી.એ મનુષ્ય જીવનને નુકશાનકારક નીવળે છે.તેમજ શરીરમાં અનેક બિમારીઓ પેદા કરે છે.

  • બિમારીઓમાં મુખ્યત્વે પગમાં થતો ધુખાવો જે એ.સી.ના ઓછા તાપમાન રહેવાથી ઉત્પન્ન થાય છે. તેમજ શરીરની કાર્યક્ષમતાને ધીરે ધીરે ઘટાડે છે.
  • ઇમ્યુન સીસ્ટમ કમજોર થવા લાગે છે. જેથી કમજોરીથી માણસ બિમાર પડે છે.
  • એ.સી.નો ઉપયોગ કરવાથી ચરબી વધે છે. અને ઠંડી જગ્યાઓમાં એનર્જીનો ઉપયોગ થતો નથી જેથી મોટાપાને અસર નીવડે છે.
  • જો તમે એ.સીમાં ૪ કલાકથી વધારે રહેવાથી સાઇડ ઇન્ફેક્શનની સંભાવના વધી થઇ જાય છે.તેનુ મુખ્ય કારણ લાંબા સમય સુધી ઠંડકમાં રહેવાથી શરીરમાં રહેલી માંસપેશિયોને કઠોર બનાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.