Abtak Media Google News

આપણાં આસપાસના વિસ્તારમાં ઘણા કુતરા જોઈ છે? દિવસ કરતાં વધારેતે રાતના આવાજ કરતાં હોય છે. પરંતુ કૂતરુંએ સૌથી વફાદારો હોય છે. રાતના ટાઈમે આપણાં વિસ્તારમાં કોઈ પણ આવે તો પેહલા જ કૂતરો ભસીને જાણ કરે છે, અને એ પણ માનવમાં આવે છે કે જે કૂતરું વધારે ભસતું હોય, તેની જીભ સૌથી મોટી હોય છે,જી હા હાલમાં જ લાંબી જીબના કારણે એક કુતરાએ વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જો કોઇ પોતાની લાંબી જીભના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે, એવું કોઇ કહે તો આપણને માન્યમાં ન આવે. પરંતુ, આ વિચારવા જેવી વાત નથી પરંતુ, સાચી હકીકત છે. મોચી મો નામનો એક કૂતરો પોતાની જીભના કારણે ખાસ્સો ચર્ચામાં આવ્યો છે. તેની લાંબી જીભના કારણે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ કૂતરાનું પુરું નામ મોચી મો રિકર્ટ છે. તેની જીભની લંબાઇ 7.31 ઇંચ છે. આઠ વર્ષનો સેન્ટ બનોર્ડ યુએસના સાઉથ ડકોટાના રહેવાસી છે. પોતાની લાંબી જીભના કારણે તે સમગ્ર દુનિયામાં છવાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.