Abtak Media Google News

આજકાલ લોકોમાં વાતચીત કરવા માટે અંગ્રેજી ભાષા નો ઉપયોગ કરવાનો ક્રેઝ વધી ગયો છે. જે લોકોને અંગ્રેજી બોલતા ઓછું આવડતું હશે તે લોકો પણ વાતચીત કરતી વખતે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો નો ઉપયોગ કરતા હોય છે. અંગ્રેજીનો વધતો જતો ઉપયોગ છતાં એવી કેટલીક વસ્યું છે જેનું અનરેજી નામ તમને નાખી ખબર હોય. શું તમને ખબર છે ભજીયા ને અંગ્રેજીમાં શું કહેવાય…? નથી ખબરને તો ચાલો આજે અમે તમને જણાવીએ એવી વસ્તુના અંગ્રેજી નામ જેની તમને જાણ નહિ હોય.

1. ભજીયા :

Rice Pakora Recipe
ચોમાસું આવે અને ચા સાથે ભજીયા ખાવાની ડિમાન્ડ વધી જાય, પણ બધાને નહીં ખબર હોય કે ભજીયાને અંગ્રેજીમાં
Fritters કહેવાય છે.

2. હિંગ :

Hing Powder

જેના વગર દાળનો વઘાર અધૂરું લાગે, તેવી દરરોજ ઉપયોગમાં આવતી હિંગને અંગ્રેજીમાં Asafoetida કહેવાય છે.

3. સોજી :

Rava And Vegetable Dhokla 9 9 186442
શિરો, ઉપમા વગેરે જે માંથી બને છે તે સોજીને અંગ્રેજીમાં Semolina કહેવામાં આવે છે.

4. ટીંડા :

Tinda

ટીંડોરાનું શાક દરેક ને નહિ ભાવતું હોય પરંતુ એ તો ખબર હોવી જોઈને કે ટીંડા ને અંગ્રેજીમાં Apple gourd કહેવામાં આવે છે.

5. સાબુદાણા :

Sabudana Sandesh 1

આપણેત્યાં ઉપવાસમાં જેની ખીચડી બને છે તે સાબુદાણાને અંગ્રેજીમાં Tapioca sago કહેવામાં આવે છે.

6. ખાંડણી :

3D7Cf7Ca6E188F84041F99638Ef04Bb4

દરેકના ઘરમાં જોવા મળતી ખાંડણી કે જેમાં આદુ, લસણ, મરચાં જેવી વસ્તુ વટવામાં આવે છે તેને અંગ્રેજીમાં Mortar
કહેવામાં આવે છે.

7. વેલણ :

6 4
રોટલી વણવા માટે જે વેલણ નો ઉપયોગ થાય છે તેને અંગ્રેજીમાં Rolling pin કહેવામાં આવે છે.

8. મેથી :

૪ 4

મેથી ના દાણાં, જે દાળમાં વધારમાં નાખવા સિવાય પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તેને અંગ્રેજીમાં Fenugreek કહેવાય છે.

9. આંબળા :

Amla

વાળ માટે સૌથી સારા ગણાતા આંબળાને અંગ્રેજીમાં Gooseberry વાય છે.

10. ચીકુ :

Maxresdefault 1 1024X576 1

ચીકુનો મિલ્કશેક જે બધાને પ્રિયા છે. આવા ચીકુને અંગ્રેજીમાં  Sapodilla કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.