Abtak Media Google News

જલપરીની વાર્તા  તો બધાએ સાંભળી છે પરંતુ તેમાં કેટલુક સત્ય પણ રહેલું છે. તેનાથી ઘણા લોકો હજી અજાણ છે. દરિયાની ઉંડાણમાં ઘણા રાજ છુપાયેલા હોય છે.અત્યાર સુધી મનુષ્યએ દરિયાના ફક્ત 5% હિસ્સા વિશે જાણે છે.દરિયાની જેમ ઊંડાણમાં જાય ત્યાં કઈંક ને કઈંક નવું જાણવા મળે છે. અને તેની જેમ ઊંડામ માં જાય ત્યારે આપને ઘણા અશક્ય ઘટનાઓ વિશે જાણવા મળે છે.

દુનિયામાં અને જલપરીની વાર્તા તમે સાંભળી હશે અને જલપરી ઉપર અનેક ફિલ્મો પણ બનાવામાં આવ્યા છે. પરંતુ અમે તમણે આજે જલપરીની સાચી કહાની કહીશું.

સૌપ્રથમ તો જલપરીને કહાની ચાલુ થાઇ છે અસરિયનની રાણ થી. અસરિયન ની રાણી અન્તાગ્રીસ જે એક દેવી હતા. તે એક ગાય-બકરી ચરાવનાર ચરવાહા ને કુબજ પ્રેમ કરતા હતા પરંતુ એક વાર અજાણતા તેમના હાથે ચરવાહા નું મૃત્યુ થઇ ગયું.

આ વાત ને લઈને તે ખુબજ મનોમન અફસોસ કરવાલાગી આ ઘટનાને ભૂલવા અને તેમનો પ્રાયસ્ચિત કરવા તેમને પાણીમાં જઈને  માછલી બનવાનો નક્કી કર્યું. પરંતુ ટે એટલી સુંદર હતી જેને કારણે પાણી પણ તેની સુંદરતાને છુપાવવામાં નિષ્ફળ રહ્યો. આના કારણે એનું અડધું શરીર પાણીમાં અને અડધું શરીર પાણી ની બાર રહી ગયું.

માટે તેનું અડધું શરીર મનુષ્ય જેવું અને અડધું શરીર મછલી જેવું છે. આના કારણે એ દેવી હંમેશા ને માટે મત્સ્યકન્યા એટલેકે જલપરી બની ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.