Abtak Media Google News

છોકરીઓને સમજવી થોડી અઘરી જરુર છે. પરંતુ અશક્ય નહીં ક્યારેય તમે ડેટ પર ગયા હોય અને છોકરી સામે બેઠી હોય તો કઇ રીતે જાણશો કે હસીના માન ગઇ યા નહીં? આજે અમે તમને જણાવીશું છોકરીઓના અમુક એવા લક્ષણોને જેથી તરત જ ખ્યાલ આવી જશે કે હસીના માન ગઇ યા નહીં !

– આંખોથી આંખો મળે તો પ્રેમ થઇ જ જાય છે. પરંતુ જ્યારે કોઇ છોકરી તમાર જોડે બેઠી હોય અને તેની આંખ્ની કિકિઓ મોટી કરીને જોયા જ રાખે તો સમજવું કે તમે તમને પસંદ કરે છે.

– જ્યારે પણ ડેટ પર જાવ ત્યારે છોકરીઓના પગની સ્થિતિની નોંધ કરો. કારણ કે જ્યારે પણ કોઇ છોકર તમારી સાથે કમ્ફર્ટેબલ હોય ત્યારે તે પોતાના પગને ક્રોસ કરતી નથી તો આવુ તમારી સાથે પણ થાય તો નોંધ લેશો.

– જ્યારે કોઇ પણ બે વ્યક્તિ બેટા હોય ત્યારે તેમની વચ્ચેનો અંતર બધુ જ કહી દે છે. પરંતુ જો છોકરી તમને પસંદ કરતી હશે તો તે આપોઆપ તમારી નજીક આવવાનો પ્રયત્ન  કરશે.

– જ્યારે પણ સ્ત્રી કમ્ફર્ટેબલ અને તમારામાં રસ ધરાવતી હશે ત્યારે તે પોતાની પીઠને સીધી રાખશ અને તેમના ચેસ્ટ પર તમારુ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશે.

– જો યુવતી તમારી સાથે સમય પસાર કરત વખતે તમારી નકલ કરે તો સમજવું કે તે તમને લાઇક કરે છે.

– જો કોઇ છોકરી વારંવાર તેના કપડા કે વાળ સરખા કર્યા કરે તો સમજવું કે તે તમારામાં રસ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.