Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને તેની ફી મળી ચુકી છે. બીસીસીઆઈ ની તરફ થી તેને 3 મહિનાના 1.20 કરોડ રૂપિયા દેવામાં આવ્યા છે. રવિ શાસ્ત્રીએ જુલાઈ માં મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું.

બીસીસીઆઈ ના આંકડા મુજબ રવિ શાસ્ત્રીને ૩ મહિના માટેના રૂ. 1,20,87,187 દેવામાં આવ્યા છે. અને  ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ રૂ. 57.88 લાખ દેવામાં આવ્યા છે. ધોનીને આ પૈસા ભારતની બહાર રમાયેલા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે આપેલ છે

દિલ્હીના ઘર આંગણેના ક્રિકેટરો માટે પણ સારા સમાચાર છે. બીસીસીઆઈએ રણજી ટ્રોફી અને વિજય હઝારે ટ્રૉફીની મેચ ફી રૂપે પણ રૂપિયા 69,35,141 અને 56,79,641 ચૂકવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.