Abtak Media Google News

પંખી ઉડવાની શરુઆત કૂદકો મારીને કરે છે અને ત્યારબાદ વેગ પકડવા ઝડપી પાંખો ફફડાવે છે.

Bird Drawing Flying 54 પંખી જ્યારે તેની પાંખો નીચે તરફ લઇ જાય છે ત્યારે તેનાં પીંછાં બીડાય છે. આથી તે હવામાં આગળ ધકેલાય છે.

Finch Male પંખી જ્યારે તેની પાંખો ઉપર તરફ લઇ જાય છે ત્યારે તેનાં પીંછાં ખૂલે છે અને હવા પસાર થઇ જાય છે. વારંવાર પાંખો ફફડાવીને પંખી સતત ઉડી શકે છે.

Two House Sparrows Flying By Photographyflower D4Kqyaaપાંખો ફફડાવ્યા પછી પંખી વચ્ચે વચ્ચે જરી આરામ પણ કરી લે છે, ચોક્કસ ગતિ મેળવ્યા પછી તે પાંખો ફફડાવ્યા વિના સેલારા લઇ શકે  છે.

Finch Female ગતિ ધીમી તાં ફરીથી તે પાંખો ફફડાવે છે.

6587280619 39F2160235(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.