Abtak Media Google News

તમે ભલે બંગલામાં રહેતા હોય પણ જયાં સુધી માનસીક શાંતી નહી હોય ત્યાં સુધી તમે લકઝરીનો આનંદ ઉઠાવી શકતા નથી. માટે સાચી ફ્રેમમાં હોવું ખુબ જ જરૂરી છે. સામાજીક તણાવને કારણે લોકો હંમેશા ખુશી અને માનસીક શાંતીને કોમ્પ્રોમાઇઝ કરે છે.Bienestarમાટે ભારતીય સંસ્કૃતિ મુજબ માનસીક શાંતી માટે વાસ્તુ ટીપ્સ ઉપયોગી બને છે. માટે ઉતરપુર્વ દિશામાં લાલ, ગુલાબી રંગની વસ્તુઓ રસોઇઘર, ડસ્ટબીન અવા જુના છાપા રાખવા જોઇએ નહીં. હકારાત્મક વિચારધારા માટે ઉતર પુર્વ દિશામાં અંકુર અવા સસતીક રાખવું જોઇએ.12446835004 69Fa369B70 Bતે બ્રહ્માંડ સાથેનો સંબંધો સુધારે છે અને હેલ્ધી માઇન્ડને વેગ આપે છે. ઉતર પુર્વ ઉતર દિશામાં ટોઇલેટ અવા ડસ્ટબીન રાખવાથી ભુતકાળની યાદો આવે છે. જે હકારાત્મક વિચારો માટે ખરાબ સાબિત થાય છે. આ દિશામાં બેડરૂમ પણ રાખવો નહી. તેથી તમે બ્લોક ઇમોશન અનુભવશો અને ગીલ્ટી મહેસુસ કરશો. જેથી નકારાત્મક વિચારો આવે છે. વાસ્તુના નિયમો મુજબ ઘરને શણગારો અને તમે તમારા જીવનમાંથી દુષણોને બહાર ફેંકી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.