Abtak Media Google News

    સસ્તા ફોન ખરીદવા ની ઈચ્છા કોને ના હોઈ.સારી વાત તો એછે કે હવે  સ્માર્ટફોન બનાવનારકંપની પણ સૌથી સસ્તા અને સારા સ્માર્ટફોન ઉત્પાદન કરેછે.

  પાછલા મહીને શાઓમી એ ખુબજ સસ્તો રેડમી 4a સ્માર્ટફોન્ર લોન્ચ કર્યો છે.ફીચર્સ નીચે મુજબ છે.

Redm4a  ની વાતકરીએ તો આની કીમત 5,999રૂપિયા છે.આ સ્માર્ટ ફોન રોઝગોલ્ડ અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.  Redmi 4a માં 5 ઇંચ ની hd ડીસ્પ્લે છે.આ ફોનમાં 1.4ghsghz  ક્વાડકોર સ્નેપડ્રેગન 425પ્રોસેસર ની સાથે ગ્રાફિક્ષ માટે એન્ડ્રેનો308 નું gpugpu આપવામાં આવ્યું છે.2gbgb ramરેમ સાથે 16gbgb ની ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે.કેમેરા ની વાત કરવામાં આવેતો 13mmp રીયર કેમેરો અને 5mpmp ફ્રન્ટ કેમરો આપવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.