Abtak Media Google News

ફેસબૂકની માલિકી ધરાવતું અને લોકોની પ્રિય એવી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ જે પોતાના ફીચર્સના લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બ્નયું છે, હાલમાં ઇન્સ્ટાગ્રામએ પોતાના યુઝર્સ માટે યોર એક્ટિવિટીનું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતે ઇન્સ્ટાગ્રામ પર કેટલો સમય પસાર કર્યો છે તે જાની શકશે.5122A040 7A50 40D5 B567 D49C72565672 1

આ ફિચર યૂઝર્સના પ્રોફાઈલ પેઈજ પર ટોપ રાઈટ કોર્નર પર હેમબર્ગર આઈકોનના રૂપમાં આપવામાં આવ્યુ છે. જેમાં રોજની ટાઈમ લીમીટ શેટ કરવા અને અસ્થાયી રૂપથી નોટીફિકેશનને મ્યુટ કરવા જેવા ટૂલ પણ આપવામાં આવ્યા છે.

લોકો પોતાનો મોટા ભાગનો સમય ઇન્સ્ટાગ્રામ પર પસાર કરતાં હોય છે જેના દ્વારા મેન્ટલ અને ફિઝીકલ રીતે સ્વાસ્થ્ય પર અસર થાય છે તેને ધ્યાને રાખીને કંપનીએ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે કંપનીએ રોલ આઉટ કરવાની શરૂઆત કરી દીધી છે.B6924749 939B 4D3A 960A 69Be7F046367

આ ફીચરમાં તમને અઠવાડીયામાં કરેલી તમારી ક્રિયાબતાવશે કે તમે કેટલો સમય પસાર કર્યો છે.આ ફીચર ફેસબૂક પણ પોતાના યુઝર્સ માટે લાવવી શકે છે કંપની ફેસબૂક યૂઝર્સના એક્ટીવીટી ડેશબોર્ડમાંઆ વિચર કજૂ કરે તેવી સંભાવના છે. તેમજ તેનુ નામ યોર ટાઈમ ઓન ફેસબૂક રાખવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.