Abtak Media Google News

કોકોનેટ મિલ્ક- ૨૫૦ ml

મકાઇનો લોટ – ૩ ટેબલ સ્પુન

લીંબુનો રસ – ૩ ટેબલ સ્પુન

આલમડ ઓઇલ – ૩ ટેબલ સ્પુન

સૌ પ્રથમ લીંબુના રસમાં થોડો મકાઇનો લોટ લઇને મિશ્રણ કરવું. ત્યારબાદ ગેસ ચાલુ કરીને એક પેનમાં કોકોનેટ મિલ્ક લઈ થોડુ ગરમ કરયા બાદ મકાઇ અને લીંબુનું મિશ્રણ એડ કરીને હલાવુ. ત્યારબાદ ૩ ચમચી આલમડ ઓઇલ નાખી હલાવવું  અને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવું.

– પછી તૈયાર થયેલું મિશ્રણ પોતાના વાળ પર લગાડીને નેચરલ સ્ટ્રેટ વાળ બની જાશે. આમ તમે પોતાના કરલી વાળથી છુટકારો ઘર બેઠા સરળ રીતે સુંદર લુક આપી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.