Abtak Media Google News

પહેલાના સમયમાં યુવાઓ જે વાતે કે કામને કરતાં અચકાતા હતા. તે આજના સમયમાં બાળકો અવા ટીનએજર્સ અટક્યા વગર કરી દે છે. આ કારણ છે કે બાળકો સમય કરતાં પહેલા મોટા થઇ જાય છે. બાળકો આવું એટલા માટે કરે છે કારણ કે તેમની આસપાસનો માહોલ એવો જ બની ગયો હોય છે. કોઇક વખત પેરેન્ટ્સ પણ પોતાના બાળકને દુનિયાની આ દોડમાં આગળ લાવવા માટે કેટલીક ભૂલો કરી દે છે અને બાળકોને પ્રોત્સાહન આપતાં રહે છે. બાળકોને કેટલીક એવી વાતોથી દૂર પણ રાખવા જોઇએ નહીં કારણ કે તેમની સાથે કોઇ પણ પ્રકારની જોર જબરદસ્તી કરવી સાચું સાબિત થઇ શકે નહીં.

Kids Watch Porn Online As Early As Age 6 Bitdefender Study Shows 11એવા પેરેન્ટ્સની જવાબદારી છે કે એવા સમયે બાળકને સંતુલિત મનોરંજન અને અનુશાસની આદત શિખવાડે. બાળકો દરેક વાતને જાણવા માટે ઉત્સાહી હોય છે. તે લોકો ક્યાયં પણ કેઇ થતા જોવે છે, તો તે પોતાની જાતે જોઇને કરવા માંગે છે. આ કારણી તેઓ ઉંમર કરતાં વહેલા મોટા થઇ જાય છે. કેટલાક વર્કિંગ પેરેન્ય્સ બાળકને સમય આપી શકતાં નથી, એટલા માટે બાળકો બગડી જાય છે પરંતુ આવું જરૂરી હોતું નથી. સમસ્યા ત્યારે વધે છે, જ્યારે પેરેન્ટ્સ સાથે રહીને પણ ભાવાનાત્મક રીતે જોડાઇ શકતાં નથી પરંતુ તેમની દરેક પ્રકારની જરૂરિયાતને પૂરી કરીને સમજે છે કે બાળકોને પૂરતો પ્રેમ આપી રહ્યા છે.

Top 50 English Movies Your Kids Must Definitely Watchબાળકો સામાન્ય રીતે પેરેન્ટ્સના શકીલા સ્વબાવી પરેશાન રહે છે. કોઇ મીડિયામાં બાળકોના બગડવા પર સમાચાર આવ્યા નથી કે તરત જ તેઓ પોતાના બાળકો પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દે છે. એવામાં બાળકો પોતાના પેરેન્ટ્સથી વાત છુપાવવા લાગે છે. આવા સમયે તમે એના પ્રેન્ડ બનવાનો પ્રયત્ન કરો. જો તમે ઇચ્છતા હોઉં કે તમારા બાળકો સમય કરતાં પહેલા મોટા ના થાય તો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.